ગુજરાતના આ જિલ્લાઓમાં આજથી લઈને સપ્તાહ સુધીમાં પડી શકે ભારે વરસાદ

વીડિયો કૅપ્શન, Gujarat Weather : આ જિલ્લાઓમાં આજથી લઈને સપ્તાહ સુધીમાં પડી શકે ભારે વરસાદ
ગુજરાતના આ જિલ્લાઓમાં આજથી લઈને સપ્તાહ સુધીમાં પડી શકે ભારે વરસાદ
પ્રકાશિત

ગુજરાતમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત તથા ઉત્તર ગુજરાતમાં ઘણી જગ્યાએ ભારે વરસાદ પડ્યો છે. ત્યારે આગામી દિવસોમાં હજુ ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી છે એ જુઓ આ વીડિયોમાં.

વીડિયો : દીપક ચુડાસમા

ઍડિટ : અક્ષિત

ગુજરાત હવામાન, ચોમાસું, વરસાદ, પાણી, પૂર, રેલ, વાદળ, ખેતી, ખેતર, ખેડૂત, બીબીસી ગુજરાતી, દીપક ચુડાસમા
ઇમેજ કૅપ્શન, ગુજરાત હવામાન : સૌરાષ્ટ્ર અને કચ્છમાં બની સિસ્ટમ, ગુજરાતના કયા જિલ્લામાં ભારે વરસાદ પડશે?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન