ગુજરાતમાં ચોમાસા પહેલાં ફરી વરસાદનું જોર વધશે, રાજ્યમાં ક્યારથી થશે ચોમાસાની શરુઆત?

વીડિયો કૅપ્શન, Gujarat Monsoon: ગુજરાતમાં ચોમાસા પહેલાં ફરી વરસાદનું જોર વધશે, રાજ્યમાં ક્યારથી થશે ચોમાસાની શરુઆત?
ગુજરાતમાં ચોમાસા પહેલાં ફરી વરસાદનું જોર વધશે, રાજ્યમાં ક્યારથી થશે ચોમાસાની શરુઆત?
પ્રકાશિત

ગુજરાતમાં ચોમાસા પહેલાં ફરી વરસાદનું જોર વધશે એવી હવામાન વિભાગની આગાહી પરથી માહિતી મળી રહી છે. તો કયા વિસ્તારમાં આ વરસાદ આવશે અને રાજ્યમાં ક્યારથી થશે ચોમાસાની શરુઆત? તેની વિગતવાર સરળતાથી ટીવી સ્ક્રીન પર નકશાની મદદથી સમજણ માટે જુઓ આ વીડિયો

વીડિયો : દીપક ચુડાસમા

Gujarat Monsoon: ગુજરાતમાં ચોમાસા પહેલાં ફરી વરસાદનું જોર વધશે, રાજ્યમાં ક્યારથી થશે ચોમાસાની શરુઆત?
ઇમેજ કૅપ્શન, Gujarat Monsoon: ગુજરાતમાં ચોમાસા પહેલાં ફરી વરસાદનું જોર વધશે, રાજ્યમાં ક્યારથી થશે ચોમાસાની શરુઆત?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન