ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની કેવી અસર થશે, આગામી દિવસોમાં ગરમી કેવી પડશે?

વીડિયો કૅપ્શન, Weather Update : ભારત પર હાલ એક વૅસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થઈ રહી છે, ગુજરાતમાં ગાઢ વાદળો વચ્ચે વરસાદ પડી શકે છે કે નહીં?
ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની કેવી અસર થશે, આગામી દિવસોમાં ગરમી કેવી પડશે?
પ્રકાશિત

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા થઈ રહી છે, જેની સાથે વાદળો પણ ખેંચાઈ આવ્યાં છે.

જેના કારણે ઉત્તર ભારત અને રાજસ્થાનની ઉપર ગાઢ વાદળો પસાર થઈ રહ્યાં છે. જે વરસાદના અણસાર આપે છે.

ઉત્તર ગુજરાતમાં પણ શુક્રવારે અને શનિવારે 'ઊંચાં વાદળો' જોવાં મળી રહ્યાં છે. ઉત્તર ગુજરાત તથા કચ્છમાં ભારે પવન જોવા મળશે.

શું તેના કારણે ઉત્તર ગુજરાત તથા અન્ય વિસ્તારોમાં વરસાદ પડશે, જાણો આ વીડિયોમાં.

ગુજરાત હવામાન, વરસાદ, ઠંડી , દીપક ચુડાસમા, બીબીસી વૅધર, બીબીસી હવામાન, ચોમાસું, શિયાળો, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.