બંગાળની ખાડીમાં બનશે નવી સિસ્ટમ, ગુજરાતના કયા વિસ્તારોમાં પડશે વરસાદ?

વીડિયો કૅપ્શન, બંગાળની ખાડીમાં બનશે નવી સિસ્ટમ, ગુજરાતના કયા વિસ્તારોમાં પડશે વરસાદ?
બંગાળની ખાડીમાં બનશે નવી સિસ્ટમ, ગુજરાતના કયા વિસ્તારોમાં પડશે વરસાદ?
પ્રકાશિત

આગામી દિવસોમાં એક નહીં પણ બે સિસ્ટમ સર્જાવા જઈ રહી છે. અરબી સમુદ્રમાં બની ગયેલી એક સિસ્ટમ બાદ હવે બંગાળની ખાડીમાં બીજી સિસ્ટમ સર્જાવા જઈ રહી છે. દરિયામાં સર્જાવાની આ બંને સિસ્ટમના કારણે ગુજરાતના વાતાવરણમાં કેટલો ફેરફાર થશે અને આગામી દિવસોમાં કયા વિસ્તારોમાં વરસાદ પડશે, એ જુઓ આ વીડિયોમાં.

વીડિયો : દીપક ચુડાસમા

ઍડિટ : આમરા આમેર

ગુજરાત ચોમાસું દીપક ચુડાસમા હવામાન સમાચાર પાણી વરસાદ ઠંડી ગરમી બીબીસી ગુજરાતી ગુજરાતીમાં સમાચાર વેધર રિપોર્ટ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન