ગુજરાતમાં વરસાદ પડશે કે ગરમી વધશે? શું છે આગાહી?

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં વરસાદ પડશે કે ગરમી વધશે? શું છે આગાહી?
ગુજરાતમાં વરસાદ પડશે કે ગરમી વધશે? શું છે આગાહી?
પ્રકાશિત

ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આજે વાદળો છવાયેલાં જોવા મળ્યાં હતાં અને કેટલીક જગ્યાએ હવામાનમાં પણ ફેરફાર થઈ રહ્યો છે.

ત્યારે આવનારા દિવસોમાં દેશના હવામાનમાં ફેરફાર થવાની શક્યતા છે. આ સિવાય ગુજરાતમાં હવે આગામી દિવસોમાં ગરમીને લઈને પણ આગાહી કરવામાં આવી છે.

આ વીડિયોમાં આપણે જાણીએ ગુજરાતનું હવામાન હવે કેવું રહેશે?

અહેવાલ : દીપક ચુડાસમા

વીડિયો : સુમિત વૈદ્ય

ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આજે વાદળો છવાયેલાં જોવા મળ્યાં હતાં અને કેટલીક જગ્યાએ હવામાનમાં પણ ફેરફાર થઈ રહ્યો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન