બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ, ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી થશે શરૂ?

વીડિયો કૅપ્શન, બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ, ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી થશે શરૂ?
બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ, ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી થશે શરૂ?
પ્રકાશિત

બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ આકાર લઈ રહી છે, આ ઉપરાંત રાજસ્થાન પરની હવામાનની સિસ્ટમ પણ વધુ મજબૂત બનવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

આ સિસ્ટમોની અસરથી ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ આવશે. તો શું આગાહી કરી છે હવામાન વિભાગે અને નવો રાઉન્ડ કેટલા દિવસ ચાલશે? કયા વિસ્તારમાં આવશે વરસાદ? એની વિગતવાર સમજણ ટીવી સ્ક્રીન પર નકશાની મદદથી આ વીડિયોમાં.

વીડિયો : દીપક ચુડાસમા

ગુજરાત ચોમાસું વરસાદ દીપક ચુડાસમા ગુજરાતમાં સમાચાર બીબીસી હવામાન સમાચાર

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન