ગુજરાતમાં કયા જિલ્લામાં વરસાદ વધશે અને કયા જિલ્લામાં ઘટશે?

વીડિયો કૅપ્શન,
ગુજરાતમાં કયા જિલ્લામાં વરસાદ વધશે અને કયા જિલ્લામાં ઘટશે?
પ્રકાશિત

ગુજરાતના અનેક જિલ્લાઓમાં ચોમાસાની ઍન્ટ્રી બાદ સતત વરસાદી માહોલ જામી રહ્યો છે.

આજે દિલ્હી સહિત ઉત્તર ભારતમાં પણ અનેક રાજ્યોમાં વ્યાપક વરસાદ થયો છે.

ગુજરાતમાં હજુ પણ 30 જૂન સુધી સતત વરસાદ થવાની સંભાવના છે.

આજે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. પરંતુ આવનારા દિવસોમાં વરસાદનું પ્રમાણ ઓછું થઈ જશે.

આવતા બે દિવસ સુધી કયા વિસ્તારોમાં વરસાદ પડશે?

વધુ જુઓ વીડિયોમાં...

વરસાદ, વાતાવરણ, બીબીસી ગુજરાતી
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા અહીં ક્લિક કરો
ઇમેજ કૅપ્શન, બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા અહીં ક્લિક કરો